ગીરના થોડા સિંહને મઘ્ય પ્રદેશ મોકલવાના અદાલતી નિર્ણયથી ઘણા ગુજરાતી નારાજ થયા. કેટલાકે આંદોલન જેવું પણ કર્યું. મામલો લાગણીનો થઇ ગયો ને વાતાવરણ એવું સર્જાયું, જાણે અદાલતે ગીરના બધા સિંહોને અનરજિસ્ટર્ડ પાર્સલ દ્વારા મઘ્ય પ્રદેશ મોકલી આપવાની વાત કરી હોય. આવી
ગીરના સિંહ-પરિવારનો ઇન્ટરવ્યુ
Posted in gujarat politics, Gujarat/ગુજરાત, humor-satire/હાસ્ય-વ્યંગ by urvish kothari On May 3, 2013
ગીરના થોડા સિંહને મઘ્ય પ્રદેશ મોકલવાના અદાલતી નિર્ણયથી ઘણા ગુજરાતી નારાજ થયા. કેટલાકે આંદોલન જેવું પણ કર્યું. મામલો લાગણીનો થઇ ગયો ને વાતાવરણ એવું સર્જાયું, જાણે અદાલતે ગીરના બધા સિંહોને અનરજિસ્ટર્ડ પાર્સલ દ્વારા મઘ્ય પ્રદેશ મોકલી આપવાની વાત કરી હોય. આવી
સિંહોના સ્થળાંતરનું ‘સિંહાવલોકન’
Posted in Gujarat/ગુજરાત by urvish kothari On April 23, 2013
સિંહોના સમુહ માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ છેઃ ‘પ્રાઇડ’. પરંતુ ગુજરાત માટે ગીર/ Girના સિંહ ખરેખર ‘પ્રાઇડ’ કહેતાં ગૌરવનો મુદ્દો છે. એટલે જ, સર્વોચ્ચ અદાલતે ગીરના કેટલાક સિંહને મઘ્ય પ્રદેશ ખસેડવાનું સૂચન કરતાં, કેટલાક ગુજરાતીઓને ગૌરવભંગની લાગણી થઇ. કોંગ્રેસ અને ભાજપ માટે
સુરંગતરંગ : બાકોરામાંથી ગુજરાતદર્શન
Posted in gujarat politics, Gujarat/ગુજરાત, Narendra Modi/નરેન્દ્ર મોદી, traffic (non)sense by urvish kothari On February 21, 2013
પુરાતત્ત્વવિદો ખાસ સાધન વડે ધીમે ધીમે ખોદકામ કરીને, દટાયેલાં નગર કે તેની ચીજવસ્તુઓ શોધવાની મહેનત કરે છે. તેમના કરતાં અમદાવાદની સાબરમતી જેલના કેટલાક કેદીઓની નૈતિક ભૂમિકા વધારે ઊંચી ગણાય. કારણ કે એ લોકોએ કોઇ ભૌતિક ઉપલબ્ધિ માટે નહીં, પણ મુક્તિ જેવા
પ્રાથમિક શિક્ષણ: પાર વગરની પનોતી
સારામાં સારા વિચારનો ખરાબમાં ખરાબ અમલ કરવામાં કેટલાંક તંત્રો પાવરધાં હોય છે. ભારતના શિક્ષણતંત્રને તેમાં બેઝિઝક મૂકી શકાય. કાગળ પર આદર્શ લાગતા આઇડીયા ઘણી વાર આ તંત્ર દ્વારા વ્યવહારમાં મુકાય ત્યારે એવા અનિષ્ટ લાગે કે તેનાં પરિણામ જોઇને છળી મરાય.
પ્રાથમિક શિક્ષણ: ડગુમગુ પાયા પર ભવિષ્ય
માણસ માટે શિક્ષણ અને આરોગ્ય એવા બે પાયાના મુદ્દા છે, જે સૌ કોઇને ડીઝલ-રાંધણગેસના ભાવ કરતાં કે શેરબજારના સેન્સેક્સ કરતાં કે નેતાઓના કૌભાંડ કરતાં અનેક ગણા વધારે સ્પર્શે છે. છતાં, તેનાં મથાળાં બનવાનાં દૂર રહ્યાં, ભાગ્યે જ
ગુજરાતી પત્રકારત્વ વિશેનાં ત્રણ પ્રવચનઃ અજય ઉમટ, દીપક સોલિયા અને પ્રકાશ ન. શાહ
Posted in Gujarat government/ગુજરાત સરકાર, Gujarat/ગુજરાત, Media by urvish kothari On January 15, 2013
તા.8 જાન્યુઆરીના રોજ સાહિત્ય પરિષદના એક પરિસંવાદમાં અજય ઉમટ/ Ajay Umat, દીપક સોલિયા/Dipak Soliya અને પ્રકાશ ન. શાહે/ Prakash N. Shah આપેલાં પ્રવચનની ઓડિયો લિન્ક.
દીપક સોલિયાનું પ્રવચન
પ્રકાશ ન. શાહનું પ્રવચન
અજય ઉમટનું પ્રવચન
(હાલ 'ટાઇમ્સ ઓફ
દીપક સોલિયાનું પ્રવચન
પ્રકાશ ન. શાહનું પ્રવચન
અજય ઉમટનું પ્રવચન
(હાલ 'ટાઇમ્સ ઓફ
સોમનાથઃ ઇતિહાસનું સગવડીયું અનુસંધાન
રોમીલા થાપરના પ્રવચનની ઓડિયો લિન્ક (રેકોર્ડિંગઃ બિનીત મોદી)
http://www.hark.com/clips/zcymmmlsrq-romila-thapars-lecture-on-somnath-temple
ગુજરાતી ઇતિહાસકાર શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઇ અને તેમના પછીના સમયમાં રાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતાં ઇતિહાસકાર રોમીલા થાપર- આ બન્નેના એકબીજાથી સ્વતંત્ર અભ્યાસમાંથી એક વાત જણાય છે કે ઇ.સ.૧૦૨૬માં મહેમૂદે સોમનાથ પર કરેલી ચડાઇ (વીસમી સદીમાં