એકવીસમી સદીમાં ગાંધીવિચાર, સામયિકો સ્વરૂપે
અર્નબ ગોસ્વામીના શોમાં ગાંધીજી
ગાંધીજી વિશે હંમેશાં એવું કહેવાય છે કે એ બહુ સમયસર જન્મી ગયા. થોડા દાયકા વહેલા કે મોડા એ આવ્યા હોત તો તેમનું શું થયું હોત, એ કલ્પનાનો વિષય છે. છેલ્લા થોડા વખતથી ટીવી ચેનલ પર અર્ણવ ઉર્ફે અર્નબ ગોસ્વામી/ Arnab Goswami
સોશ્યલ નેટવર્કિંગઃ ક્રાંતિ અને ભ્રાંતિ વચ્ચેની વાસ્તવિકતા
Posted in Gandhi/ગાંધી, it, Media, society- trends/સમાજ-પ્રવાહો by urvish kothari On January 8, 2013
‘ફ્લેશ મોબ’- આ શબ્દપ્રયોગ એક નવી પદ્ધતિ માટે થોડાં વર્ષ પહેલાં સાંભળ્યો હતો. તેનો અર્થઃ ફોન, ઇ-મેઇલ કે સોશ્યલ નેટવર્કિંગની વેબસાઇટ દ્વારા અપાયેલા સંદેશાના પ્રતાપે, જાણે હવામાંથી પ્રગટ્યું હોય તેમ, ઓચિંતું આખું ટોળું કોઇ જાહેર સ્થળે ભેગું થઇ જાય. આશય? બસ,
