ક્રિકેટ અને બીજાં વઘુ ગંભીર ફિક્સિંગ


ક્રિકેટ ‘જેન્ટલમેન્સ ગેમ’ રહી નથી... તેનું નીતાંત વ્યાવસાયિકરણ થઇ ગયું છે...ખેલાડીઓનો ભરોસો રહ્યો નથી...મેચ ફિક્સ થઇ જાય છે...આવો કકળાટ કરીને પણ લોકોએ ક્રિકેટ જોવાનું છોડ્યું નથી. તેનું પરિણામ એ આવે છે કે ક્રિકેટમાં મેચ ફિક્સિંગનો રિવાજ આજકાલ કરતાં દોઢ દાયકા જેટલો

Read More

આ ગુજરાતની ચૂંટણી કેવી?

આ ગુજરાતની ચૂંટણી કેવી? કોઈ મુદ્દા વગરની… મોદી વિરુદ્ધ કોંગ્રેસની… ઓછા ભ્રષ્ટાચાર વિરુદ્ધ વધુ ભ્રષ્ટાચારની… તંત્રના દુરુપયોગની… જાણે દેશની ચૂંટણી… કાર્યકર્તાઓ, કાર્ડ બનાવનારા, નાસ્તાવાળા, ચૂંટણી પંચ માટે મોજમજાની શિક્ષકો જેવા સરકારી કર્મચારીઓ માટે સજાની… મિડિયા માટે કમાવાની… જ્ઞાતિના આગેવાનો માટે … Read More

નરેન્દ્ર મોદી અને નીતિન ગડકરી : શીતયુદ્ધના યૌદ્ધાઓની તુલના

હમણાં હમણાં ભાજપના દિગ્ગજ નેતાઓ નરેન્દ્ર મોદી અને નીતિન ગડકરી વચ્ચે શીતયુદ્ધની ચર્ચા છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી સંજય જોશીને મોદીના ઈશારે ગડકરીને કાઢવા પડ્યા હોવાની વાત આવી. તો ભાજપના વરિષ્ઠ નેતા રામ જેઠમલાણીએ ગડકરી સામે ભ્રષ્ટાચારના આરોપો માટે ઝુંબેશ ચલાવી … Read More

૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછીના લેખાજોખા અત્યારથી

માધ્યમો ઉગતા સૂરજને પૂજે છે, આથમતા સૂરજના ક્યારેય વખાણ નથી થતા. સામા પ્રવાહે ચાલવાનો કે સંતુલિત મગજે વિચારીને પીરસવાનો રિવાજ હવે ઉતાવળિયા માધ્યમોમાં રહ્યો નથી. અને એટલે જ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી પછી માધ્યમો કઈ રીતે લેખાજોખા આપશે તે અત્યારથી કલ્પી શકાય તેમ

Read More